bschurn.com

BS ચુર્ણ

ધ્યાનથી વાંચો બધી જ માહિતી મળી જશે

ડો. બી. પી. નિર્મળ સાહેબ જે ૧૯૭૫થી આયુર્વેદિક ઉપચાર કરે છે. BS ચુર્ણ ડોક્ટર સાહેબના વર્ષોના અનુભવથી તૈયાર કરવામાં આવેલ સંપુર્ણ આયુર્વેદિક ઔષધી છે. જે ડાયાબીટીસને આયુર્વેદિક રીતે કંટ્રોલ કરે છે અને ડાયાબીટીસની બધી જ આડઅસરોને મટાડે છે.

  • પગના તળિયા બળવા, ખાલી ચડવી, જણજણાટી થવી, તથા પગનો દુખાવો સંપુર્ણ બંધ થાય છે.
  • પેટમાં ગડબડ, ગેસ અને કબજિયાતની તકલીફ રહેતી નથી.
  • વારં વાર પેશાબ લાગવી , પેશાબમાં બળતરા થવી, પેશાબ અટકતા અટકતા ઉતરવો, પેશાબ લાગે ત્યારે રોકી ના શકાય આવી તકલીફો દુર કરે છે.
  • તરસ વધારે લાગવી, ભુખ ઓછી લાગવી, નીંદર ઓછી આવવી આવી સમસ્યાઓ દુર થાય છે.
  • જાતીય નબળાઈ લાગે, સમાગમ ક્ષમતા ઘટવા લાગે. તેમાં સુધારો થાય છે.
  • શરીરમાં સુસ્તી રહેવી, થાક લાગવો, આળસ થવી , બેચેની રહવી, નબળાઈ અનુભવવી, સ્વભાવ ચીડિયો થઇ જવો, ગુસ્સો વધારે આવવો. આવી આડઅસરોને દુર કરે છે.
  1. હાઈ અથવા લો બ્લડ સુગર લેવલ: હાઈ સુગર લેવલ ડીહાઈડ્રેશન, વારંવાર પેશાબ, તરસમાં વધારો, થાક અને અસ્પષ્ટ દ્રષ્ટિનું કારણ બની શકે છે. બીજી તરફ લોહીમાં શર્કરાનું ઓછું પ્રમાણ નબળાઈ, ચક્કર, પરસેવો, મૂંઝવણ અને ધ્રુજરીનું કારણ બની શકે છે,
  2. જાતીય તકલીફ: ડાયાબિટીસ ધરાવતા પુરુષો ઇરેકટાઈલ ડીસફંકશન અનુભવી શકે છે, જયારે સ્ત્રીઓ ઓછી જાતીય ઈચ્છા અને યોનિમાર્ગમાં શુષ્કતા અનુભવી શકે છે.
  3. આંખોને નુકશાન: ડાયાબિટીસ આંખોના જ્ઞાનતંતુઓને નુકસાન પહોચાડે છે, જે દ્રષ્ટિની સમસ્યાઓ અને સંભવિત અંધત્વ તરફ દોરી જાય છે.
  4. કિડનીને નુકસાન: ડાયાબિટીસ કિડનીના નેફ્રોનને નુકસાન પહોચાડે છે, જો સારવાર કરવામાં ન આવે તો કીડની ફેલ્યર થઇ શકે છે.
  5. હૃદય રોગ: ડાયાબિટીસ હૃદયરોગનું જોખમ વધારે છે, જેમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનો સમાવેશ થાય છે.
  6. પગની સમસ્યાઓ: પગમાં જ્ઞાનતંતુને નુકસાન થવાથી નિષ્ક્રિયતા આવે છે અને સંવેદના ગુમાવી શકે છે, જે પગમાં ઈજા અને સંભવત: અંગવિચ્છેદન તરફ દોરી શકે છે.
  7. ત્વચાની સમસ્યાઓ: ડાયાબિટીસ ત્વચાના ચેપ, બળતરા, કટ, અને ઘાવના ધીમા ઉપચારનું કારણ બની શકે છે.
  8. ચેતા નુકસાન: સમય જતા લોહીમાં શર્કરાનું ઉચું સ્તર સમગ્ર શરીરમાં ચેતાને નુકસાન પહોચાડે છે, જેના કારણે હાથ અને પગમાં નિષ્ક્રિયતા આવે છે, કળતર અને બળતરા જેવા લક્ષણો થાય છે.

BS ચુર્ણ ડાયાબીટીસની આવી બધી જ આડઅસરોને મટાડે છે અને આપણને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.

” તો અત્યારેજ મંગાવો BS ચુર્ણ”

ચુર્ણ મંગાવવા માટે નીચે આપેલ ફોર્મમાં સરનામું લખીને ઓર્ડર બટન દબાવો અથવા વોટ્સ અપ બટન દબાવી ને સરનામું મેસેજ કરો.

No_Side_Effect

-:દર્દીઓના અનુભવો:-

BS ચુર્ણથી મારા શરીરમાં મને ઘણોબધો ફાયદો થયો છે. પગના તળિયામાં અને પેશાબમાં મને ખુબ જ ફાયદો છે. ડાયાબિટીસમાં પણ મને ઘણો ફાયદો છે, મારી અંગ્રેજી દવા અડધી થઇ ગઈ છે.
કાંતિલાલ રામચંદ ઝવેરી
હું કચ્છ જિલ્લાના રાપર ગામનો રહેવાસી છું.
મારૂ સુગર લેવલ 350 રહેતું હતું, BS ચુર્ણ લેવાથી ફક્ત 15 દિવસમાં જ મારૂ સુગર 135 થઇ ગયું. ફક્ત 15 દીવસમાં જ મારી અંગ્રેજી દવાઓ બંધ થઇ ગઈ, અત્યારે ડાયાબીટીસ માટે હું ફક્ત BS ચુર્ણ જ લવ છું. બીજી કોઈ દવાઓ લેતો નથી.
ભીખાભાઇ પરસોતમભાઇ વાઘાણી
હું ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના સુરવિલાસ ગામનો વતની છું, હાલ સુરત રહુ છું.
મારા શરીરમાં ઘણી તાકાત આવી ગઈ છે, સુસ્તી અને થાકોળો ગાયબ થઇ ગયા છે, કામ કરવાની હવે ઈચ્છા થાય છે. પેટમાં ગેસ અને કબજિયાતમાં પણ રાહત મળી છે. ડાયાબિટીસમાં પણ મને સારો એવો ફાયદો થયો છે. હું દર્દીઓને BS ચુર્ણ વાપરવાની સલાહ આપું છું.
નરેન્દ્રભાઈ આર શાહ
હું મહેસાણા જિલ્લાના કડી તાલિકામાં રાહુ છું
BS ચુર્ણ લેવાથી મારા પગના તળિયા બળતા સદંતર બંધ થઇ ગયા છે. ખુબ જ સારી નીંદર આવી જાય છે. શરીરમાં સ્ફુર્તિ આવી ગઈ છે. ડાયાબિટીસમાં પણ મને ફાયદો છે. હું દિવસમાં ત્રણવાર ગોળી પીતો હતો હવે એક જ વાર ગોળી પિવું છું. BS ચુર્ણ સારી દવા છે. તેનો લાભ દર્દીઓ એ લેવો જોઈએ.
હસમુખભાઈ મોહનભાઇ પિત્રોડા
હું મોરબીનો રહેવાસી છું.
BS ચુર્ણથી મને બહુ ફાયદો થયો છે. આખા શરીરમાં ફાયદો થયો છે. BS ચુર્ણ ની કીઈ જ આડઅસર થત્તી નથી. ખુબ જ સારી દવા છે.
રાઘવભાઈ કાનજીભાઇ લીંબાણી
સુરત
सुगर की वजह से मेरे शारीर में बहुतसारे दुष्प्रभाव थे। सुगर तो कम हुआ हे पर साथ में सभी दुष्प्रभावो में भी लाभ हुआ हे।
बद्रीलाल पाटिल
इन्दोर - मध्यप्रदेश

આવા તો અનેક દર્દિઓએ BS ચુર્ણનો લાભ લીધો છે અને અનેક દર્દીઓ લાભ લઇ રહ્યા છે. હવે તમે શેની રાહ જોઈ રહ્યા છો?

“અત્યારે જ મંગાવો BS ચુર્ણ”

ચુર્ણ મંગાવવા માટે નીચે આપેલ ફોર્મમાં સરનામું લખીને ઓર્ડર બટન દબાવો અથવા વોટ્સ અપ બટન દબાવીને સરનામું મેસેજ કરો.

MRP 990/- છે. જો અત્યારે મંગાવો તો, 1 ડબા ઉપર 32% ડિસ્કાઉન્ટ મળશે, એટલે 670/- રૂપિયામાં મળશે.

જો 2 ડબા મંગાવો તો 27 % ડિસ્કાઉન્ટ મળશે, એટલે 1240/- રૂપિયામાં 2 ડબા મળશે.

નોંધ:- કેશ ઓન ડીલીવરી મળશે. ડીલીવરી ચાર્જ આપવાનો નથી, ફ્રી ડીલીવરી મળશે.

રોજ બપોરે અને રાત્રે જમવાના 15 મિનીટ પહેલા એક ચમચી ચૂર્ણ લેવું, ચુર્ણ સાથે કે ચુર્ણ ઉપર નોર્મલ કે માટલાનું પાણી પી શકાય, બરફનું કે ફ્રિઝનું ઠંડુ પાણી પીવાનું નથી.

ચમચી ડબામાં આપેલી છે.

કોઈપણ ટેબલેટ કે ઇન્સ્યુલીન ચાલુ હોય તો તેને માત્ર ડાયાબીટીસ ચેક કરાવીને સંપૂર્ણપણે કંટ્રોલ થાય પછી ધીમે ધીમે બંધ કરી શકાય. જો ત્રણ મહિના BS ચુર્ણનો ઉપયોગ કરવામાં આવે તો બધી જ આડઅસરો મટી શકે છે. 1 ડાબો 25 દિવસ ચાલશે.

સંપર્ક